• Gujarati News
  • ચીખલીમાં ૨૩મીએ લોકઅદાલત યોજાશેૃચ્ ’ચીખલી ચીખલી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ૨૩ નવેમ્બર ૨૦૧

ચીખલીમાં ૨૩મીએ લોકઅદાલત યોજાશેૃચ્/’ચીખલી ચીખલી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ૨૩ નવેમ્બર ૨૦૧૩ના રોજ રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હોય તો તમામ પક્ષકારો તેમજ એડવોકેટને સદરહુ લોક અદાલતમાં સમાધાન માટે આપનો કેસ મુકવા ઈચ્છા ધરાવતા હોય તો તમે અથવા આપના વકીલ મારફતે સિવિલ કો‌ર્ટ ચીખલીમાં તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી : ચીખલી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ૨૩ નવેમ્બર ૨૦૧૩ના રોજ રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હોય તો તમામ પક્ષકારો તેમજ એડવોકેટને સદરહુ લોક અદાલતમાં સમાધાન માટે આપનો કેસ મુકવા ઈચ્છા ધરાવતા હોય તો તમે અથવા આપના વકીલ મારફતે સિવિલ કો‌ર્ટ ચીખલીમાં તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.