• Gujarati News
  • નવસારીમાં બાઈકની ઉઠાંતરીૃચ્ ’નવસારી નવસારીમાં ઘેલખડી ખાતે રહેતા સોમાભાઈ ડાહ્યાભાઈ પટેલની હોન

નવસારીમાં બાઈકની ઉઠાંતરીૃચ્/’નવસારી નવસારીમાં ઘેલખડી ખાતે રહેતા સોમાભાઈ ડાહ્યાભાઈ પટેલની હોન્ડા સ્પ્લેન્ડર બાઈક ((નં. જીજે-૨૧-ઈ-પ૬૧૬)) લઈને લુન્સીકૂઈ નજીક આવેલી પારસી હોસ્પિટલની બાજુમાં આર્શીવાદ આઈ હોસ્પિટલ ખાતે કામ અર્થે ગયા હતા. તેમણે પોતાની બાઈક લોક કરીને હોસ્પિટલના કંપાઉન્ડમાં પાર્ક કરી હતી. એ દરમિયાન કોઈ ચોર ઈસમે ડુપ્લિકેટ ચાવીથી બાઈકનું લોક ખોલી તેની ચોરી કરી ગયું હતું. રૂ. ૧પ હજારની કિંમતની બાઈકની ચોરી થતા સોમાભાઈ ડાહ્યાભાઈએ આ ઘટનાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : નવસારીમાં ઘેલખડી ખાતે રહેતા સોમાભાઈ ડાહ્યાભાઈ પટેલની હોન્ડા સ્પ્લેન્ડર બાઈક ((નં. જીજે-૨૧-ઈ-પ૬૧૬)) લઈને લુન્સીકૂઈ નજીક આવેલી પારસી હોસ્પિટલની બાજુમાં આર્શીવાદ આઈ હોસ્પિટલ ખાતે કામ અર્થે ગયા હતા. તેમણે પોતાની બાઈક લોક કરીને હોસ્પિટલના કંપાઉન્ડમાં પાર્ક કરી હતી. એ દરમિયાન કોઈ ચોર ઈસમે ડુપ્લિકેટ ચાવીથી બાઈકનું લોક ખોલી તેની ચોરી કરી ગયું હતું. રૂ. ૧પ હજારની કિંમતની બાઈકની ચોરી થતા સોમાભાઈ ડાહ્યાભાઈએ આ ઘટનાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.