• Gujarati News
  • બોદાલીમાં ૧૦મીએ વિનામૂલ્યે નેત્રયજ્ઞૃચ્ ’નવસારી આંખની હોસ્પિટલ નવસારી તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઈ

બોદાલીમાં ૧૦મીએ વિનામૂલ્યે નેત્રયજ્ઞૃચ્/’નવસારી આંખની હોસ્પિટલ નવસારી તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઈડનેશ કંટ્રોલ સોસાયટીના સહયોગથી દૃષ્ટિ કાર્યક્રમ અંતર્ગત ૧૦મી નવેમ્બરને રવિવારના રોજ પ્રાથમિક શાળા બોદાલી મુકામે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેત્રયજ્ઞમાં નિષ્ણાંત ડોકટરો અને તેમની ટીમ દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરી દર્દીઓના આંખના ઓપરેશનો આંખની હોસ્પિટલ દુધિયા તળાવ, નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવશે તથા ચશ્મા રાહતદરે આપવામાં આવશે.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : આંખની હોસ્પિટલ નવસારી તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઈડનેશ કંટ્રોલ સોસાયટીના સહયોગથી દૃષ્ટિ કાર્યક્રમ અંતર્ગત ૧૦મી નવેમ્બરને રવિવારના રોજ પ્રાથમિક શાળા બોદાલી મુકામે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેત્રયજ્ઞમાં નિષ્ણાંત ડોકટરો અને તેમની ટીમ દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરી દર્દીઓના આંખના ઓપરેશનો આંખની હોસ્પિટલ દુધિયા તળાવ, નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવશે તથા ચશ્મા રાહતદરે આપવામાં આવશે.