• Gujarati News
  • વીરપુર જલામય : હજારો ભાવિકો ઊમટી પડયા

વીરપુર જલામય : હજારો ભાવિકો ઊમટી પડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખો લોકો પ્રસાદ લેશે
વીરપુરમાં બારે માસ ભાવિકો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા છે. દીપાવલીના તહેવારો તથા જલારામ જયંતી નિમિત્તે હજારો-લાખો ભાવિકોનું વીરપુરમાં આગમન થયું છે ત્યારે જલારામ અતિથિગૃહના વિશાળ ભોજનાલયમાં મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યાં, શનિવારે આખો દિવસ લાખો ભાવિકો તેનો લાભ લેશે.