• Gujarati News
  • રોહિ‌ત સમાજનો પરિચય મેળો ૧૦મીએૃચ્ ’નવસારી કછોલી ((તળાવનું મેદાન)) તા.ગણદેવી, જિ.નવસારી ખાતે ફક્ત ર

રોહિ‌ત સમાજનો પરિચય મેળો ૧૦મીએૃચ્/’નવસારી કછોલી ((તળાવનું મેદાન)) તા.ગણદેવી, જિ.નવસારી ખાતે ફક્ત રોહિ‌ત સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિચય મેળાનું આયોજન તા.૧૦/૧૧/૨૦૧૩ રવિવારે સવારે ૯.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં સમાજના યુવક-યુવતીઓને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: કછોલી ((તળાવનું મેદાન)) તા.ગણદેવી, જિ.નવસારી ખાતે ફક્ત રોહિ‌ત સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિચય મેળાનું આયોજન તા.૧૦/૧૧/૨૦૧૩ રવિવારે સવારે ૯.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં સમાજના યુવક-યુવતીઓને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.