તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારી મોટાબજારમાંથી બાઈકની ઉઠાંતરીૃચ્ ’નવસારી નવસારીમાં સિંધી કેમ્પ રોડ ઉપર રહેતા નગીનભાઈ મ

નવસારી મોટાબજારમાંથી બાઈકની ઉઠાંતરીૃચ્/’નવસારી નવસારીમાં સિંધી કેમ્પ રોડ ઉપર રહેતા નગીનભાઈ મિલાભાઈ ઓડ પોતાની હોન્ડા બાઈક નં.જીજે-૨૧-એએલ-૯૩૩૨ લઈ મોટાબજારમાં તપકીરવાલા મેડિકલ સ્ટોર પાસે પાર્ક કરી અન્ય દુકાનમાં સરસામાન લેવા ગયા હતા. ૩ નવેમ્બરની સાંજે ૪.૦૦ કલાકની આસપાસ આ રૂ.૪પ હજારની કિંમતની બાઈકનું સ્ટિયરિંગ લોક ખોલી કોઈ ચોર ઈસમ તે બાઈક ચોરી જતા નગીનભાઈ ઓડે ટાઉન પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારીમાં સિંધી કેમ્પ રોડ ઉપર રહેતા નગીનભાઈ મિલાભાઈ ઓડ પોતાની હોન્ડા બાઈક નં.જીજે-૨૧-એએલ-૯૩૩૨ લઈ મોટાબજારમાં તપકીરવાલા મેડિકલ સ્ટોર પાસે પાર્ક કરી અન્ય દુકાનમાં સરસામાન લેવા ગયા હતા. ૩ નવેમ્બરની સાંજે ૪.૦૦ કલાકની આસપાસ આ રૂ.૪પ હજારની કિંમતની બાઈકનું સ્ટિયરિંગ લોક ખોલી કોઈ ચોર ઈસમ તે બાઈક ચોરી જતા નગીનભાઈ ઓડે ટાઉન પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.