તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૬૩ રેતીના લીઝધારકોના રોયલ્ટીપાસ બંધૃચ્ ’નવસારી : નવસારી જિલ્લામાં સીઆરઝેડ વિસ્તારમાં ૬૩ જેટલી

૬૩ રેતીના લીઝધારકોના રોયલ્ટીપાસ બંધૃચ્/’નવસારી : નવસારી જિલ્લામાં સીઆરઝેડ વિસ્તારમાં ૬૩ જેટલી રેતીની લીઝોની પરમિટો આપવામાં આવી છે. આ રેતીની લીઝોના ધારકોને હજુ સુધી પર્યાવરણ ક્લીયરન્સ સર્ટિ‌ફિકેટ મળ્યું ન હોવાથી જિલ્લા કલેકટરના આદેશથી ખાણખનીજ વિભાગે આ ૬૩ લીઝધારકોને આજથી રોયલ્ટી પાસ ઈસ્યુ કરવાના બંધ કરી દીધા છે. આ લીઝધારકોને આગામી સમયમાં જો પર્યાવરણ સર્ટિ‌ફિકેટ મળે તો પુન: રોયલ્ટી પાસ અપાવાની શક્યતા છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : નવસારી જિલ્લામાં સીઆરઝેડ વિસ્તારમાં ૬૩ જેટલી રેતીની લીઝોની પરમિટો આપવામાં આવી છે. આ રેતીની લીઝોના ધારકોને હજુ સુધી પર્યાવરણ ક્લીયરન્સ સર્ટિ‌ફિકેટ મળ્યું ન હોવાથી જિલ્લા કલેકટરના આદેશથી ખાણખનીજ વિભાગે આ ૬૩ લીઝધારકોને આજથી રોયલ્ટી પાસ ઈસ્યુ કરવાના બંધ કરી દીધા છે. આ લીઝધારકોને આગામી સમયમાં જો પર્યાવરણ સર્ટિ‌ફિકેટ મળે તો પુન: રોયલ્ટી પાસ અપાવાની શક્યતા છે.