તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લાજપોર જેલમાં ડીસીબી એસઓજીનું સરપ્રાઈઝ ચેિંકગ

લાજપોર જેલમાં ડીસીબી-એસઓજીનું સરપ્રાઈઝ ચેિંકગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાજપોર સેન્ટ્રલ જેલમાં દોઠ માસમાં ૮થી વધુ મોબાઈલ ફોન મળવાના બનાવો નોંધાયા છે. તેથી ડીસીબી-એસઓજી પોલીસે શનિવારે મોડી સાંજ સુધી જેલમાં અને કૈદીઓનુ ચેકÃગ કર્યું હતું. જોકે, કંઈ પણ વાંધાજનક મળી આવ્યુ ન હતું.
સેન્ટ્રલ જેલમાં સરકયુલર પ્રમાણે ડીસીબીએ સરપ્રાઈઝ ચેકિંગ કરવાનુ રહે છે. શનિવારે ડીસીબી અને એસઓજીના પીઆઈ, સ્ટાફે લાજપોર જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ રાખ્યું હતું. ટીમે મોડી સાંજ સુધી જેલમાં અને કેદીઓની ચકાસણી કરી હતી પરંતુ કંઈ પણ વાંધાજનક હાથ લાગ્યું ન હતું. આ જેલમાં દોઢ જ માસમાં ૮થી વધુ વખત કેદી પાસેથી ફોન મળવાની ગંભીર બાબત પ્રકાશમાં આવી છે.