તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખાખીજાિળયામાં ગરાસિયા પરિણીતાને અગનજવાળા ભરખી ગઇ

ખાખીજાિળયામાં ગરાસિયા પરિણીતાને અગનજવાળા ભરખી ગઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાખીજાિળયા ગામે રહેતા ગરાસિયા પરિણીતા રસોઇ કરતી વેળાએ અકસ્માતે આગની લપેટમાં આવી ગઇ હતી. તેનું સારવાર દરમિયાન મૃત્યુ નપિજયું હતું.
પ્રાપ્ત વગિત અનુસાર ઉપલેટાના ખાખીજાિળયા ગામે રહેતા મનિષાબા અનોપસિંહ ચુડાસમા (ઉ.વ.૨૩) ગત તા.૨૯ના પોતાના ઘરે સ્ટવ પર રસોઇ બનાવતી વખતે દાઝી જતાં તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત નિવડી નહતી. અને તેનું મોત નીપજયું હતું. પરિણીતાનાં મોતથી તેના બે સંતાનોએ માતાની હૂંફ ગુમાવી હતી. બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી. જ્યારે આ બનાવથી ગરાસિયા પરિવારમાં ગમગની વ્યાપી ગઇ હતી.