તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓલપાડ કેન્દ્રમાં અરજીનો નિકાલ

ઓલપાડ કેન્દ્રમાં અરજીનો નિકાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના મામલતદાર દ્વારા જણાવાયું છે કે, ઓલપાડ તાલુકામાં ચાલતા જનસેવા કેન્દ્રમાં સ્વીકારવામાં આવતી અરજીઓનો રોજે રોજ નિકાલ કરવામાં આવે છે. ગત તા.૩ થી ૮મી જુન દરમિયાન ૧૦૫૬ અરજીઓ મેન્યુલ સ્વીકારવામાં આવી હતી. જેમાં ૫ તારીખ સુધી વરસાદને લઈ કનેકટીવીટી બંધ રહેતા કેટલીક અરજીઓ બાકી રહી ગઈ હતી. જેને જાહેર રજામાં શનિવાર અને રવિવારના રોજ જનસેવા કેન્દ્ર કાર્યરત રાખી નિકાલ કરવામાં આવ્યો હતો.