તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભુજની સંસ્થાએ ઉત્તરાખંડ માટે ૩૦ હજાર એકઠા કર્યા

ભુજની સંસ્થાએ ઉત્તરાખંડ માટે ૩૦ હજાર એકઠા કર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડના પીડિતોની સહાયતા માટે ભુજમાં સંઘમિત્રા જૈન મહિલા સંસ્થાએ યોજેલા જોડીની જુગલબંધી કાર્યક્રમમાં ૩૦ મિનિટમાં ૩૦ હજાર જેટલી રકમ એકઠી થઇ હતી. પ્રમુખ છાયાબેન ગુણવંતીબેન, સરોજબેન, િસ્મતાબેને સહાયતાની અપીલ કરતાં બેનરનું અનાવરણ કર્યું હતું. જુગલબંધીનો એકસેલન્ટ એવોર્ડ જલ્પાબેન શાહ તથા ભાવિની શાહના ફાળે ગયો હતો, તો બેસ્ટ થીમ માટે પદ્માબેન તથા ભાવનાબેનને વજિેતા જાહેર કરાયા હતા. નિણૉયક તરીકે પ્રીતિબેન તથા કલ્પનાબેને સેવા આપી હતી. સંચાલન રેશ્માબેન ઝવેરીએ કર્યું હતું.