તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગણદેવી ભાજપ યુવા મોરચા પ્રમુખ નિમાયા

ગણદેવી ભાજપ યુવા મોરચા પ્રમુખ નિમાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નટવરલાલ પટેલે જિલ્લા સંગઠન સાથે પરામર્શ કરી ગણદેવી તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે હેમંતભાઈ બાબુભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. હેમંત પટેલની યુવા ભાજપ પ્રમુખ તરીકે નિમÒંક કરાતા મિત્રમંડળ અને સ્નેહીજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ગણદેવી તાલુકા ભાજપ પરિવારે તેમની નિમÒંકને આવકારી હતી.