• Gujarati News
  • ભાડુઆતની વગિત ન આપનાર માલિકની અટક

ભાડુઆતની વગિત ન આપનાર માલિકની અટક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના ઘેલખડીમાં સંજયનગરમાં રહેતા જવાહરલાલ શીવનાથ પટેલે પોતાની માલિકીના ત્રણ રૂમ પરપ્રાંતીય લોકોને ભાડે આપી તેની વગિત નજીકના પોલીસ મથકમાં ન નોંધાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. તેની જાણ એસઓજીના પો.કો. રૂપેશભાઈને થતા તેની અટક કરી વધુ તપાસ ટાઉન પોલીસને સુપરત કરી હતી.