તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાક સંરક્ષણના સાધન ખરીદી માટે સહાય

પાક સંરક્ષણના સાધન ખરીદી માટે સહાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ દવાઓનો સમયસર સપ્રમાણ ઉપયોગ કરી બાગાયતી પાકોના ઉત્પાદનમાં વધારો કરી પોતાની આવક વધારી સક્ષમ થાય તે મુખ્ય આશય રહેલો છે. આ માટે માન્ય પાક સંરક્ષણ સાધન ખરીદ કરવા સામાન્ય ખેડૂતોને માનવ સંચાલિત સાધનમાં રૂ.૯૦૦ પાવરથી ચાલતા સાધનમાં રૂ.૩ હજાર અને ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયરમાં રૂ.૨૦ હજાર સુધી કે િંકમતના પ૦ ટકા તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને માનવ સંચાલિત સાધનમાં રૂ.૧૧૨પ સુધી પાવરથી ચાલતા સાધનમાં રૂ.૩૭પ૦ અને ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયરમાં રૂ.૨પ હજાર સુધી કે િંકમતના ૭પ ટકા મુજબ સહાય મળવાપાત્ર થશે.