તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોળી સમાજના વિદ્યાર્થીઓને સૂચના

કોળી સમાજના વિદ્યાર્થીઓને સૂચના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા કાર્યવિસ્તારના કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ચાલુ સાલે પણ ધો. ૯ અને ૧૧માં ૭૦ ટકા કે તેથી વધુ જેના માર્કસ આવ્યા હોય તેમને તેમજ માર્ચ ૨૦૧૩ની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ૬૫ ટકા કે તેથી વધુ માર્કસ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓએ પોતાની પ્રમાણિત કરેલી માર્કસીટની ઝેરોકસ સાથે ટ્રસ્ટની ઓફિસે ખડસુપા બોડિ·ગનો સંપર્ક કરવો. મનુભાઈ પટેલ ૦૨૬૩૭-૨૨૪૧૦૮, મો.નં. ૯૪૨૭૧ ૫૩૯૫૯ અને પ્રિતેશભાઈ પટેલ મો.નં. ૮૧૪૦૮૫૦૫૦૨નો સંપર્ક કરવો.