• Gujarati News
  • નવસારીમાં આજે પુસ્તક વાર્તાલાપ યોજાશે

નવસારીમાં આજે પુસ્તક વાર્તાલાપ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૦૧૩-૧૪ના શૈક્ષણિક વર્ષનો પ્રથમ યુવા વાર્તાલાપ ૬ઢ્ઢી જુલાઈ ૨૦૧૩ શનિવારના રોજ સાંજે ૬ કલાકે નારણલાલા કોલેજના આચાયૉ ચિરાંગીબેન ગાંધીના અતિથિવિશેષપદે યોજાશે. બંટી મહેશભાઈ કંસારા સફળતાની ચાવી પુસ્તક ઉપર અને સુમિત વાઢેર ધ સેવન હેબીટ્સ ઓફ હાઈલી ઈફેકટીવ પીપલ પુસ્તક ઉપર વાર્તાલાપ આપશે.