તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બીલીમોરામાંથી નવસારની પાટ પકડાઈ

બીલીમોરામાંથી નવસારની પાટ પકડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા પોલીસમાં નવસારી એલસીબી પો.કો. ઉમેશ ક્રિષ્ણાપ્રસાદે આપેલી ફરિયાદ મુજબ એલસીબીએ બાતમીના આધારે બીલીમોરા શાંતિનગર ટાઉનશીપમાં રેડ કરતા નવસારની પાટ નંગ ૯૨૧૨ કિંમત રૂ. ૪૬,૦૬૦ કબજે કરી છે સાથે જયેશ કાંતિલાલ ગાંધીની પણ ધરપકડ કરી છે.