તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દુવાડામાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

દુવાડામાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& પ્રાથમિક શાળા દુવાડા ખાતે સ્વ. દયાળજી હરિભાઈ મહેતા (તલિયારા, તા. ગણદેવી)ની પુણ્યસ્મૃતિમાં શાળામાં અભ્યાસ કરતા ધો. ૧થી ૮ના બાળકોને વર્ષ ૨૦૦૫થી નોટબુકોનું વિતરણ કરવાનો કાર્યક્રમ આ વર્ષે પણ દિલીપભાઈ મહેતા, રમીલાબેન મહેતા, પુત્ર રિતેશભાઈ, પૂર્વીબેન પૌત્ર ઋતવના સાનિધ્યમાં યોજવામા આવ્યો હતો. શાળાના ઉ.શિ. અમ્રતભાઈ પટેલે દિલીપભાઈ મહેતાના સેવાકાર્યને બિરદાવી હતી. શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે શાળાના
શિક્ષકો મગુભાઈ, આશિષભાઈ, દક્ષેશભાઈ, દર્શનાબેન મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું.