તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આંતરજ્ઞાતિય લગ્નોના પ્રોત્સાહન માટે સહાય

આંતરજ્ઞાતિય લગ્નોના પ્રોત્સાહન માટે સહાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& રાજ્ય સરકાર દ્વારા ડો.સવિતા આંબેડકર આતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન યોજના હેઠળ અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ જો આંતરજ્ઞાતિય લગ્ન કરે તેઓને પ્રોત્સાહન આપવા માટે યુગલદીઠ રૂ.૨૫,૦૦૦ના બચતપત્રો અને રૂ.૨૫,૦૦૦ ઘરવખરી માટે એમ કુલ રૂ.૫૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.