તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વ્યવસાય માટે લોન અને સહાય યોજના

વ્યવસાય માટે લોન અને સહાય યોજના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરવા માટે રૂ.૭૦૦૦ લોન અને રૂ.૫૦૦૦ સહાય મળી કુલ રૂ.૧૨,૦૦૦ આપવામાં આવે છે. યોજનાના વાર્ષિક આવક મયૉદા રૂ.૨૪ હજાર છે. જ્યારે તબીબી સ્નાતકને સ્વતંત્ર દવાખાનુ શરૂ કરવા માટે રૂ.૨૫ હજાર સહાય અને રૂ.૨.૫૦ લાખની લોન આપવામાં આવે છે. તબીબી અનુસ્નાતકોને સર્જિકલ નર્સગિ હોમ ખોલવા માટે રૂ.૫૦ હજાર સહાય અને રૂ.૩ લાખની લોન આપવામાં આવે છે.