તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્કૂલ્સે પ્લાન કરી એન્યુઅલ એકસ્ટ્રા એિકટવિટીઝ

સ્કૂલ્સે પ્લાન કરી એન્યુઅલ એકસ્ટ્રા એિકટવિટીઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલો શરૂ થઇ ગઇ છે ત્યારે સિટીની સ્કૂલ્સમાં એકસ્ટ્રા એિકટવિટીઝનું ટાઇમ ટેબલ પણ બની ગયું છે. સિટી ભાસ્કરે સિટીની દસ સ્કૂલ્સ સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે નવા વર્ષમાં આ સ્કૂલ્સે એકસ્ટ્રા એિકટવિટીઝ પ્લાન કરી દીધી છે. આ બધી સ્કૂલ્સ સાથે વાત કરીને સિટી ભાસ્કરે જાણ્યું કે આ વર્ષે સ્કૂલ્સમાં કયા પ્રકારની એકસ્ટ્રા એિકટવિટીઝ કરાવવામાં આવશે.આ પ્રકારની એકસ્ટ્રા એકિટવિટીઝ સ્ટુડન્ટ્સને એજયુકેશનનાં એકધારા માહોલમાંથી મુિકત આપે છે અને એનો સવાઁગી વિકાસ થઇ શકે છે. આ પ્રકારની એિકટવિટીઝ થશે?
સિટીની સ્કૂલ્સમાં આ વર્ષે સ્પોર્ટસ એિકટવિટીઝ તો હાથ ધરવામાં આવશે, પણ સાથે જીન્માસ્ટિકસ જેવી સ્પધૉઓ પણ યોજાશે. તો કેટલીક સ્કૂલ્સમાં વેસ્ટર્ન ડાન્સ અને કલાસિકલ ડાન્સ જેવી સ્પધૉનું અયોજન પણ કરાશે. ગુજરાતી મિડીયમની સ્કૂલ્સમાં અલૂણા મહોત્સવ ઉજવવામાં આવશે અને તેમાં મહેંદી, આરતી ડેકોરેશન અને રંગોલી સ્પધૉ જેવી ગલ્ર્સ એિકટવિટી પણ હાથ ધરવામાં આવશે. કેટલીક સ્કૂલ્સ એવી પણ છે જે પયૉવરણ અવેરનેસ કેમ્પેઈન પણ યોજશે અને એન્વાયરોમેન્ટલ એિકટવિટીઝ જેવી કે ટ્રી પ્લાન્ટેશન, એન્વાયરમેન્ટ પ્રોટેકશનને લગતી ડ્રોઈંગ કોમ્પિટિશન અને પોસ્ટર મેકિંગ સ્પધૉઓનું આયોજન પણ કરશે.
એિકટવિટીઝથી કોિન્ફડન્સ વધે છે, સ્ટેજ ફિઅર પણ દૂર થાય છે
શિક્ષણ એ માત્ર જ્ઞાન વધારવાનું કામ કરે છે અને બાળકના સવાઁગી વિકાસ માટે અન્ય ડોઝની પણ જરૂર પડે છે. બાળ અવસ્થાથી જ વિદ્યાર્થીઓ શારિરીક રીતે અને માનસિક રીતે સક્ષમ બનાવવાના હોય છે. એકસ્ટ્રા કરિકયુલર એિકટવિટી કારણે વિદ્યાર્થીઓમાં કોિન્ફડન્સ આવે છે તેમનો સ્ટેજ ફિઅર દૂર થાય છે. તેઓ કોિમ્પટેટિવ બની શકે છે. આ ઉપરાંત તેમનામાં ચેલેન્જીસ ફેસ કરવાની ક્ષમતા કેળવાય છે. હાર કે જીતને પચાવી શકવાની સ્પોર્ટ્સમેન સ્પીરિટ પણ ડેવલપ થાય છે.આ એિકટવિટીઝ વર્ષમાં એકથી વધારે વખત યોજાશે?
@ ઈલોકયુશન
@ ડ્રોઈંગ
@ ટેલેન્ટ હન્ટ
@ મોનો એક્ટિંગ
@ સ્પોર્ટ્સ @ ફોક ડાન્સ
@ પોએટ્રી રેસિટેશન
@ સાયન્સ ફેર
@ કરાટે @ યોગા
@ વેસ્ટમાંથી બેસ્ટ
આ નવી સ્પધૉ યોજાશે
ં@ બૂક રિવ્યુ
@ લોન ટેનિસ
@ અલૂણામાં ફ્રૂટ ડેકોરેશન
@ રાખી મેકિંગ
@ હોર્સ રાઈડિઁગ
@ ડફિરન્ટ સેમિનાર