તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાષ્ટ્રીય તરણસ્પધૉમાં ડોલ્ફીને બ્રોન્ઝ મેડલ મળ્યો

રાષ્ટ્રીય તરણસ્પધૉમાં ડોલ્ફીને બ્રોન્ઝ મેડલ મળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસ્વિંમગ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજિત સબ જુનિયર નેશનલ એકવેટિક તરણ સ્પધૉ (૧૦૦ મી. બટરફ્લાઈ સ્ટ્રોક)માં વનિતા વશિ્રામ સ્કૂલની ધો. ૭ની વિધ્યાર્થિની ડોલ્ફી સારંગ ત્રીજા ક્રમે આવી હતી. આ સ્પધૉ ૨૦થી ૨૩ જુન દરમિયાન ગોવામાં યોજાઈ હતી, જેમાં ડોલ્ફીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. શાળા પરિવાર અને આચાયૉ બિંદુબહેન દેસાઈએ ડોલ્ફીને સફળતા બદલ અભિનંદન આપ્યા હતા. ડોલ્ફી હવે આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્વીમિંગ કોિમ્પટીશન માટે તૈયારી કરી રહી છે.