• Gujarati News
  • દારૂના વોન્ટેડ આરોપી ઝડપાયો

દારૂના વોન્ટેડ આરોપી ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત આર.આર.સેલની ટીમે દાંડીવાડમાંથી મંગીબેન લક્ષ્મણભાઈને ત્યાંથી રૂ.૮૧,૦૦૦નો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડÛો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે મંગીબેનની ધરપકડ કરી આ વેપલામાં સંડોવાયીલા મુકેશ પડાયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આર.આર.સેલે વધુ તપાસ જલાલપોર પોલીસને સુપરત કરતા પોલીસે સ્ટેશન નજીક રહેતા મુકેશ પડાયાને ઝડપી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.