તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્વામી વિવેકાનંદ લાફિંગ કલબમાં ત્રીજીએ યોજાશે રંગારંગ કાર્યક્રમ

સ્વામી વિવેકાનંદ લાફિંગ કલબમાં ત્રીજીએ યોજાશે રંગારંગ કાર્યક્રમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદ લાફિંગ કલબને ત્રીજી જુલાઇએ બે વર્ષ પૂરા થાય છે, આ નિમિત્તે લાફિંગ કલબ દ્વારા લાફિંગ વોર્મઅપ એકસરસાઇઝ અને એની સાથે જોડાયેલા મહાનુભાવો આરોગ્યલક્ષી પ્રવચન પણ આપશે. આ સાથે કલબના મેમ્બર્સની બર્થ ડેના સેલબ્રિેશનની સાથે રંગારંગ કાર્યક્રમ પણ ઉજવાશે. આ કાર્યક્રમ ત્રીજી જુલાઇના રોજ સવારે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગાર્ડન, ભટાર રોડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સુરતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.