તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કુકેરીમાં ઉત્તરાખંડના મૃતકો માટે અખંડ ધૂન

કુકેરીમાં ઉત્તરાખંડના મૃતકો માટે અખંડ ધૂન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી તાલુકાના છેવાડે આવેલા કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ પર આવેલા હનુમાનજી મંદિરના પટાંગણમાં કથાકાર અજય બાપુના સાનિધ્યમાં ઉત્તરાખંડમાં ૧૬ અને ૧૭મી જૂનના રોજ પૂરપ્રકોપમાં ભારે તારાજી થઈ હતી અને તેમાં અનેક યાત્રાળુઓ તથા સ્થાનિકોના મોત નીપજયા હતા. ઉત્તરાખંડના આ જળપ્રલયમાં મૃત્યુ પામનારાઓના આત્માની શાંતિ અને શ્રદ્ધાજંલિ આપવા માટે મારૂતિ ધામમાં સ્થાનિકો દ્વારા અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.