તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારી દાંડીવાડમાંથી દારૂ પકડાયો

નવસારી દાંડીવાડમાંથી દારૂ પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં દાંડીવાડમાં રહેતી મહિલા બૂટલેગરને ત્યાં સુરત આર.આર.સેલની ટીમે રેડ કરીને રૂ. ૮૧૦૦ની કિંમતની ૯૮ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે તેને ઝડપી પાડી હતી. આર.આર. સેલની ટીમ નવસારી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા તેમણે ઉપરોકત સ્થળે રેડ કરતા સફળતા મળી હતી. આ ઘટનામાં પોલીસે લ-મણ રાઠોડની વિધવા લ-મીને ઝડપી લીધા બાદ દારૂના વેપલા સાથે સંડોવાયેલા મુકેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ટાઉન પોલીસને સુપરત કરી હતી. આર.આર. સેલના દપિકસિંહ બાપુસિંહે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.