તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સોનગઢથી ૨૦ યાત્રીઓ અમરનાથ ગયા

સોનગઢથી ૨૦ યાત્રીઓ અમરનાથ ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં બાબા અમરનાથની યાત્રામાં જોડાવામાં યાત્રીઓનો ઉત્સાહ ઓછો થયો નથી. સોનગઢથી પણ ૨૦ જેટલા યાત્રીઓ રવિવારે અમરનાથની યાત્રામાં જોડાવા રવના થયા હતાં. આ યાત્રીઓને જુના ગામ રણછોડજી મંદિર ખાતે મંદિર પૂજારી શુરેશભાઈ શમૉના હસ્તે વિદાયમાન અપાયું હતું. આ યાત્રીઓ રાજસ્થાન, કાશ્મીરનો પ્રવાસ સાથે કુલ ૨૦ દિવસની યાત્રાએ ગયા છે.