તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉત્તરાખંડના શહીદોને અંજલી અર્પવા મહાયજ્ઞ

ઉત્તરાખંડના શહીદોને અંજલી અર્પવા મહાયજ્ઞ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના એના ગામ ખાતે આવેલ ઋણમુકતેશ્ર્વર પંચદેવાલયના પટાંગણમાં ઉત્તરખંડમાં કાળો કેળ વર્તાવ્યો અને જેમાં અસંખ્ય ભકતોએ જીવ ગૂમાવ્યા તેઓને પરમકૃપાળુ પરમેશ્ર્વર શાંતિ બને એવી કલ્યાણકારી ભાવના સાથે નિ:શુલ્ક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ યજ્ઞ ૨ જુલાઈના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજવામાં આવેલ છે. જે કોઈ ભાવિક ભકતોએ આ યજ્ઞમાં બેસવા માટે ઈચ્છુક હોય તેમણે ૯૩૭૭૬૩૫૬૭૯ ઉપર સંપર્ક કરી નામ નોંધાવવાના રહેશે.