• Gujarati News
  • આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાત કામદારના નેતા આર. સી. પટેલના સ્વગસ્ર્થ માતા રામીબહેન પટેલના સ્મણાથેg વર્ષોથી અંતરિયાળ વિસ્તારના આદિવાસી તેજસ્વી આર્થિક નબળા વિદ્યાર્થીઓને નોટબુક નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું.
આ પ્રંસગે સતીષભાઈ પટેલે સંસ્થાનું ધોરણ ૧૦-૧૨નું પરિણામ ખુબ જ ઉચ્ચસ્તરનું આવવા બદલ સંસ્થાના સંચાલકો ગ્રામજનો અને શિક્ષણગણનો આભાર માન્યો હતો. ત્યારબાદ કથાકાર પ્રફુલભાઈ શુકલે આશીgવચનો આપતાં જણાવ્યું કે નોટબુક વિતરણનો આ અવિરત સિલસિલો આર. સી. પટેલ વર્ષોથી ચરિતાર્થ કરતાં રહ્યાં છે. અહીં જ નહીં પરંતુ ડાંગના જંગલોમાં રૂબરૂ જઈને એમણે ગરીબમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉત્સાપ્રેકર બન્યા તેનો હું સાક્ષી રહ્યો છું. મને આજે ખુબ આનંદ અને ખુશી છે.