કેમ્પા કોલામાં દિવાળીનો માહોલ : સુપ્રીમ કોર્ટે ૩૧ મે સુધી આપ્યો સ્ટે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકાની ડિમોલિશન સ્કવોડે કામગીરી અટકાવી

૨૫ વર્ષ પહેલા દક્ષિણ મુંબઈના ભદ્ર વિસ્તાર વરળી ખાતે બાંધવામાં આવેલા કેમ્પા કોલા નિવાસી સંકૂલમાં આવેલી સાત ઇમારતોમાં ગેરકાયદે બંધવામાં આવેલા ફ્લેટ્સ તોડી પાડવાનો અંતિમ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ આજે કેમ્પા કોલાના રેહવાસીઓને મોટો દિલાસો આપતા ૩૧ મે ૨૦૧૪ સુધી કોઈ પણ કાર્યવાહી કરવા સામે સ્ટે આપતા રહેવાસીઓના આનંદનો પાર રહ્યો નહોતો.

મીડિયામાં પ્રસિધ્દ થયેલા અહેવાલો અને રહેવાસીઓના આંદોલનની દાખલ લઈ સુપ્રીમ કોર્ટે આજે કેમ્પા કોલા સામે કોઈ પણ કાર્યવાહી કરવા સામે ૩૧ મે ૨૦૧૪ સુધી સ્ટે આપ્યો હતો.

અગાઉ ડમ્પર વડે ગેટ તોડવામાં આવ્યો હતો.. વાંચવા આગળ ક્લિક કરો