મુંબઈમાં ‘નેવી ડે’ની ઉજવણી, સૈનિકોએ સમુદ્રમાં કામગીરીનું પ્રદર્શન યોજ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: નેવી ડે નિમિત્તે મુંબઈમાં નૌકાદળના સૈનિકોએ સમુદ્રમાં કામગીરીનું પ્રદર્શન યોજ્યું હતું. મુંબઈમાં ઓખી વાવાઝોડાને કારણે પડેલા ભારે વરસાદ છતાં પણ નૌકાદળે પોતાનો કાર્યક્રમ યથાવત રાખ્યો હતો. 1971માં ભારતીય નૌકાદળના સમર્પણ અને હિંમતને બિરદાવવા માટે 4 ડિસેમ્બરના રોજ ‘નેવી ડે’ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. 

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...