ફિલ્મને પણ ટક્કરઃ છ હાઈ-પ્રોફાઈલ યુવતીઓ સાથે લગ્ન કરી લગાવ્યો કરોડોનો ચૂનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છ લગ્ન કરીને ૪.પ કરોડ ઠગનારો ઝડપાયો

લગ્નસંબંધી વેબસાઈટ પર નોંધણી કરનારી હાઈ- પ્રોફાઈલ યુવતીઓ અને મહિ‌લાઓ સાથે લગ્ન કર્યા પછી તેમની પાસેની લાખ્ખો રૂપિયાની મતા લઈને પલાયન કરનારા ૪૪ વર્ષીય વ્યંકટેશ નારાયણ (૪૪)ને આખરે ડી. બી. માર્ગ પોલીસે આજે છેક જયપુરથી ઝડપી લીધો છે. આરોપીએ આ રીતે છ લગ્ન કરીને મહિ‌લાઓ સાથે રૂ. ૪.પ૦ કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...