વિર સાવરકરનાં દેશભક્તિ ગીતોને અપાશે રોક મ્યૂઝીકનો ટચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાવરકરના દેશભકિતનાં ગીતોની રોક મ્યુઝિક થકી રજૂઆત કરાશે
- યુવાનોને દેશભક્તિનાં ગીતોથી પરિચીત કરાવવા માટેનો નવતર પ્રયોગ

સ્વાતંત્ર્યસેનાની વી. ડી. સાવરકરે એમનાં ગીતોથી ગજવેલી દેશભક્તિ હવે રોક ફ્યુઝન મ્યુઝિકના માધ્યમથી યુવાનો સામે આવવાની હોવાથી સાવરકરના દેશભક્તિનાં ગીતો પર આધારિત ડાયનામાઈટ નામનો વિશેષ કાર્યક્રમ ૨૭ મેના દાદરના સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં થવાનો છે. સાવરકરનાં ગીતોમાંની પ્રેરણા અને રોક મ્યુઝિકની ઊર્જા‍ની જુગલબંદી આ કાર્યક્રમમાં થવાની હોવાથી એક અલગ આવિષ્કાર પ્રેક્ષકોને જોવા મળશે.
આજના જમાનામાં યુવકોને થરકાવનારા રોક મ્યુઝિકને તેમની પ્રચંડ ઊર્જા‍નું પ્રતીક માનવામાં આવે છે.
આગળ વાંચો, ડાયનેમાઇટ રોક કાર્યક્રમ દ્વારા સાવરકરનાં અમર ગીતોનાં રોક વર્જનને લોકો સુધી પહોંચાડાશે ....