મુકેશ અંબાણી ફરી હીરો નંબર 1 બન્યા.

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુકેશ અંબાણી જુથની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરીથી બજારની દ્રષ્ટિએ નંબર વન કંપની બની ગઈ છે. ગુરુવારે ઓએનજીસી પ્રથમ સ્થાને પહોચી હતી અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રી બીજા સ્થાને ધકેલાઇ ગઈ હતી. ગઈ કાલે ફરીથી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને આવી ગઈ હતી. ગઈ કાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ભાવ 0.78 ટકા વધ્યો હતો અને એનું બજાર મૂલ્ય વધીને 2,89,078 કરોડ રૂપિયા થયું હતું.