તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનસીપીએ પત્તાં ખોલ્યાં જૂના ચહેરાઓને ફરીથી તક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એનસીપીએ પત્તાં ખોલ્યાં જૂના ચહેરાઓને ફરીથી તક
- લોકસભાની ચૂંટણી માટે ૧૮ ઉમેદવાર જાહેર


લોકસભાની ચૂંટણી માટે એનસીપીએ ૧૮ ઉમેદવારોની યાદી જાહેર કરીને રણશિંગું ફૂંક્યું છે. ખાસ કરીને મહત્ત્વપૂર્ણ ચાર લોકસભાની બેઠકની ઉમેદવારી એનસીપીએ હજુ ફાળવી નથી. આમાં હિંગોલી, હાતકણાંગલે, માવળ, બીડના ઉમેદવારોની જાહેરાત તેણે આરક્ષિત રાખી છે.

એનસીપીના માતબર નેતા અને જાહેર બાંધકામ પ્રધાન છગન ભુજબળને આખરે નાશિકમાંથી ઉમેદવારી આપવામાં આવી છે. ભુજબળ લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેશે એવી છેલ્લા ઘણા સમયથી વાતો ચાલતી હતી. આખરે ભુજબળને લોકસભાની ઉમેદવારી આપતાં ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સાતારામાંથી ઉદયનરાજે ભોસલેને ઉમેદવારી નહીં મળે એવી જોરદાર ચર્ચા ચાલી હતી. જોકે એનસીપી અને ઉદયરાજે ભોસલેને એકમેકની ગરજ હોવાથી આખરે તેમને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે. આ સાથે ભંડારા- ગોંદિયામાંથી પ્રફુલ્લ પટેલ, બારામતીમાંથી સુપ્રિયા સુળે, થાણેથી સંજીવ નાઈક, ઉસ્માનાબાદથી પદ્મસિંહ પાટીલ, મુંબઈથી સંજય દિના પાટીલને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે.

વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો