રિતિક રોશનની સાસુમાં 60 વર્ષની ઉમરમાં કરવા જઇ રહી છે ત્રીજા લગ્ન!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જી હા રિતિકની સાસુમાં કરવા જઇ રહી છે 60 વર્ષની ઉમરે ત્રીજા લગ્ન,આ છે એક જમાનાની સુપર હોટ હિરોઈન.જી હા આ હિરોઈનને કર્યું છે બિગ બી થી લઈને ફિરોઝ ખાન સુધીના દરેક હીરો સાથે કામ.તે મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં પણ દ્રીતીય સ્થાને આવી ચૂકી છે અને મિસ એશિયા પેસિફિક પણ બની ચૂકી છે. તે છે રાજ કપૂરની ખાસ માનીતી અને સુઝેન રોશનનીસુઝેન રોશનની સાવકી માં.તમારે જાણવું છે એ કોણ છે બસ આગળ ક્લિક કરતાં જાઓ.