ગુજરાતી મહિલાની યુકેના એક છેડેથી બીજા છેડા સુધીની સફર, કર્યું 35 હજાર કિ.મી ડ્રાઇવીંગ

ઓ’ગ્રોટ્સ ખાતે બ્રિટિશ સત્તાને મનાવીને પહેલી વાર ભારતનો તિરંગો લહેરાવવાનું પણ માન મેળવ્યું છે

Rajesh Patel

Rajesh Patel

Divyabhaskar.com | Updated - Aug 28, 2017, 02:22 AM
Gujarati Women Bharulata Kamble Solo Car Driver 35 Thousand Kilometer

મુંબઈ: ભારતના 70મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય અને ગુજરાતી મૂળની મહિલાએ યુકેના એકથી બીજા છેડા સુધી વિક્રમી આંતર ડ્રાઈવ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારૂલતા કાંબળેએ એકલી પ્રવાસ કરીને 14.33 કલાકમાં 1410 કિમી અંતર પાર કરીને આવું સાહસ કરનારી પ્રથમ ભારતીય મહિલા અને પહેલી વાર ગ્રેટ બ્રિટનમાં અત્યંત પ્રતિષ્ઠિત અને મુખ્ય સીમાચિહનો સાઉથવેસ્ટમાં લેન્ડ્સ એન્ડ અને નોર્થઈસ્ટમાં જોન ઓ ગ્રોટ્સ ખાતે બ્રિટિશ સત્તાને મનાવીને પહેલી વાર ભારતનો તિરંગો લહેરાવવાનું પણ માન મેળવ્યું છે. યુકેના એકદમ દક્ષિણીય પોઈન્ટ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો ગ્રેટ બ્રિટનના આ બે છેડાઓ વચ્ચે ટાપુમાંથી ભારૂલતાએ કપરો માર્ગ ડ્રાઈવ કરીને પાર કર્યો હતો. આ માર્ગ અગાઉ પુરુષોએ પાર કર્યો છે, પરંતુ સ્ત્રી તરીકે ભારૂલતાએ પ્રથમનું માન મેળવ્યું છે. લંડનના લુટનમાં પોતાના વતનમાંથી શરૂઆત કરીને બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશન (બીઆઈએ), લંડનમાં ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી એક દિવસમાં 550 કિમી અંતર આવરીને લેન્ડ્સ એન્ડ ખાતે પહોંચી હતી અને યુકેના એકદમ દક્ષિણીય પોઈન્ટ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. 4 દિવસમાં કુલ 3300 કિમી ડ્રાઈવ કર્યું સવારે 8.35 વાગ્યે લેન્ડ્સ એન્ડથી શરૂ કરીને 1410 કિમી પાર કરીને જોન ઓ‘ગ્રેટ્સ રાત્રે 11.08 વાગ્યે પહોંચી હતી. આ પછી પ્રવાસને વધારતાં તે ડર્નેસથી નોર્થવેસ્ટ ગઈ હતી, જ્યાંથી પાછી ફરતાં 4 દિવસમાં કુલ 3300 કિમી ડ્રાઈવ કર્યું હતું. વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

મુંબઈ: ભારતના 70મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય અને ગુજરાતી મૂળની મહિલાએ યુકેના એકથી બીજા છેડા સુધી વિક્રમી આંતર ડ્રાઈવ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારૂલતા કાંબળેએ એકલી પ્રવાસ કરીને 14.33 કલાકમાં 1410 કિમી અંતર પાર કરીને આવું સાહસ કરનારી પ્રથમ ભારતીય મહિલા અને પહેલી વાર ગ્રેટ બ્રિટનમાં અત્યંત પ્રતિષ્ઠિત અને મુખ્ય સીમાચિહનો સાઉથવેસ્ટમાં લેન્ડ્સ એન્ડ અને નોર્થઈસ્ટમાં જોન ઓ’ગ્રોટ્સ ખાતે બ્રિટિશ સત્તાને મનાવીને પહેલી વાર ભારતનો તિરંગો લહેરાવવાનું પણ માન મેળવ્યું છે.

યુકેના એકદમ દક્ષિણીય પોઈન્ટ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો

ગ્રેટ બ્રિટનના આ બે છેડાઓ વચ્ચે ટાપુમાંથી ભારૂલતાએ કપરો માર્ગ ડ્રાઈવ કરીને પાર કર્યો હતો. આ માર્ગ અગાઉ પુરુષોએ પાર કર્યો છે, પરંતુ સ્ત્રી તરીકે ભારૂલતાએ પ્રથમનું માન મેળવ્યું છે. લંડનના લુટનમાં પોતાના વતનમાંથી શરૂઆત કરીને બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશન (બીઆઈએ), લંડનમાં ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી એક દિવસમાં 550 કિમી અંતર આવરીને લેન્ડ્સ એન્ડ ખાતે પહોંચી હતી અને યુકેના એકદમ દક્ષિણીય પોઈન્ટ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો.

4 દિવસમાં કુલ 3300 કિમી ડ્રાઈવ કર્યું

સવારે 8.35 વાગ્યે લેન્ડ્સ એન્ડથી શરૂ કરીને 1410 કિમી પાર કરીને જોન ઓ‘ગ્રેટ્સ રાત્રે 11.08 વાગ્યે પહોંચી હતી. આ પછી પ્રવાસને વધારતાં તે ડર્નેસથી નોર્થવેસ્ટ ગઈ હતી, જ્યાંથી પાછી ફરતાં 4 દિવસમાં કુલ 3300 કિમી ડ્રાઈવ કર્યું હતું.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App