તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં ભરબજારે યુવતીની હત્યા, લોહીના ખાબોચીયામાં તરફડતી રહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇના કાંજૂરમાર્ગમાં ભર રસ્તે ૨૦ વર્ષની યુવતીની હત્યા કરાઇ

મહિ‌લાઓ માટે દિલ્હીના સરખામણીએ ખૂબ સુરક્ષિત ગણવામાં આવતા મુંબઈમાં શુક્રવારે રાત્રે ભર રસ્તે એક ૨૦ વર્ષની યુવતીની હત્યા કરવામાં આવી હતી. મૃત યુવતીનું નામ પૂજા ગાયકવાડ છે અને તે કાંજૂરમાર્ગના કાજૂપાડા વિસ્તારમાં રહેતી હતી. અજ્ઞાત વ્યકિતએ જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર પૂજાની નિર્મમ હત્યા કરી હતી. તેના પર ધારદાર શસ્ત્રથી અનેક પ્રહારો કરવામાં આવ્યા હતા.

આગળ વાંચો વીસ વર્ષની સુંદર પૂજાની શા માટે સરેઆમ હત્યા થઈ