તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ, લગ્ન ને ધોકા: આ 'બોલ્ડ’ અભિનેત્રી સાથે થયું તે વાંચી ચોંકી જશો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મરાઠી અભિનેત્રીને ફસાવી બીજાં લગ્ન કરનાર નગરસેવક વિરુદ્ધ ફરિયાદ
- સિદ્ધાર્થનાં આ અગાઉ એક લગ્ન થઈ ગયાં છે અને તે બે બાળકનો પિતા છે એમ સ્મિતાને કેટલાક માસ પછી જાણ થઈ


પહેલાં લગ્ન થયાં હોવા છતાં મરાઠી અભિનેત્રી સાથે બીજાં લગ્ન કરવાથી પનવેલ ખાતે કોંગ્રેસનો માજી નગરસેવક ગોટાળામાં ફસાઈ ગયો છે. સિદ્ધાર્થ બાંઠિયા કોંગ્રેસનો માજી નગરસેવક છે. તેમની વિરુદ્ધ તેની બીજી પત્ની 'બોલ્ડ’ અભિનેત્રી સ્મિતા ગોંદકરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

તેઓ મળે છે, પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે તે રીતે એકાદ સિરિયલના અથવા ફિલ્મની જેમ જ અભિનેત્રી સ્મિતા ગોંદકરેની બાબતમાં બન્યું હતું. પુણેની રહેવાસી સ્મિતાને મુંબઈમાં મ્હાડાનું ઘર લેવું હતું. તે માટે તે પ્રયત્નો કરી રહી હતી. તેવામાં સિદ્ધાર્થ બાંઠિયાએ આ કામમાં આગળ પડતો ભાગ ભજવ્યો. સરકારી ક્વોટામાંથી ફ્લેટ મેળવી આપવાની હૈયાધારણ તેણે સ્મિતાને આપી હતી.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...