તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસમેને બોલિવૂડ અભિનેત્રી સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુક્તા મુખીની પતિ સામે ફરિયાદ
- બોલિવૂડ અભિનેત્રીની મારઝૂડ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવા બદલ કેસ


પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડની નિષ્ફળ અભિનેત્રી યુક્તા મુખીએ તેના પતિ પ્રિન્સ તુલી સામે કહેવાતી ઘરેલુ હિંસા બદલ એફઆઇઆર નોંધાવી છે, તેમ પોલીસે આજે કહ્યું હતું. તુલી ન્યૂયોર્ક સ્થિત એક બિઝનેસમેન અને નાણાંકીય સલાહકાર છે. આઇપીસીની કલમો ૪૯૮એ (ક્રૂરતા અને સતામણી) તથા ૩૭૭ (સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય) હેઠળ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી યુક્તા મુખીએ પોતાના પતિ પ્રિન્સ તુલી વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ મથકે મારપીટ દહેજ અત્યાચાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવી છે.

આગળ વાંચોઃ યુક્તા એ અગાઉ પણ પતિ વિરુદ્ધ મારપીટની ફરિયાદ કરી છે