દિવસે કોલેજ ગર્લ.. રાત્રે SEX વર્કર : નાગપુરનું નગ્ન સત્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અહી મોટાભાગની સ્ટુડન્ટ્સ રાત્રે કોલ ગર્લ બની જાય છે !

અત્યંત ગરીબી, ભાઈ – બહેનોની ભણવાની ચિંતા, તેમાં યુવાનીમાં પ્રવેશ કરતી યુવતીઓ અને તેના જીવનમાં રંગ ભરવાના શોખ નાગપુરની આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના યુવા ધનને કઈ રીતે અવળા માર્ગે લઈ જાય છે તેની વરવી વાસ્તવિકતા મહારાષ્ટ્રની આ બીજી રાજધાની નાગપુરમાં જોવા મળે છે. અહી દિવસે કોલેજ ગર્લ તરીકે અને રાત્રે સેક્સ વર્કર્સ તરીકે તેમનું જીવન જોવા મળે છે. એક એનજીઓ દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ છૂપી રીતે વેશ્યા વ્યવસાયમાં જે યુવતીઓ સામેલ છે તેમાથી ૭૫ % યુવતીઓ દિવસે કોલેજ સ્ટુડન્ટ્સ અને રાત્રે કોલ ગર્લ બનીને પોતાની લાઈફ સ્ટાઈલ તૈયાર કરે છે.

નાગપુરની ફરતે આવેલા વાડી, હિંજણા, કળમેશ્વર અને કાંપટી જેવા નાના તાલુકામાંથી એસએસસી પાસ થઈને નાગપુરની કોલેજોમાં ગરીબ માં બાપ તેમની વ્હાલસોયી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે ભણવા મોકલે છે અને મોટા શહેરની આંખો આંજી દેતી લાઈફ સ્ટાઈલ જોઈને તે યુવતીઓના અરમાનોને પણ પાંખો ફૂટે છે અને શરૂ થાય છે એક એવી ગાથા જેને જાણીને આઘાત લાગશે.

શું છે આ યુવતીઓનું ધ્યેય ? વાંચવા આગળ ક્લિક કરો