અચ્છે દિન આ ગયે : મુંબઇમાં પોતાનાં એક નાનકડા આશિયાનાનું સપનું થશે સાકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કિંમત માટે નવાં ધારાધોરણથી મ્હાડાનાં ઘરો સસ્તાં થશે

મ્હાડા પ્રાધિકરણની તાજેતરમાં થયેલી બેઠકમાં ઘરની કિંમત નિ‌શ્ચિ‌ત કરવાના ધોરણ પર નિર્ણય લેવાઈ ગયો હોઈ ઘરની કિંમત પ્રતિ સ્કવેર ફૂટ ૩૦૦થી ૭૦૦ રૂપિયા સુધી ઓછી થશે. સર્વસામાન્ય નાગરિક માટે આ ખુશખબર હોવાથી ૧પ જૂનના જાહેર થનારી લોટરીથી આ ધોરણ પર અમલ બજાવણી થવાની છે.
આ ધોરણ સરકારે સવલતના દરથી આપેલી જમીન માટે ન હોવાથી બજારભાવથી ખરીદેલી જમીન પર મ્હાડાની યોજના માટે લાગુ પડશે. મ્હાડા પાસે લેન્ડ બેન્ક ખતમ થઈ હોવાથી નવી ખાનગી જમીન વેચાતી લઈ ઘરો બાંધવાનું ધોરણ મ્હાડાએ સ્વીકાર્યું છે. તેથી મ્હાડાનાં ઘરની કિંમતો અને ખાનગી ડેવલપરે બાંધેલાં ઘરની કિંમતોમાં ખાસ ફરક રહ્યો નથી.
આગળ વાંચો, નવી ફોર્મ્યુલા શુ છે જેનાં કારણે મકાન થયા સસ્તા.....