અમિત શાહે દિલ્હીમાં કરી વિજયની ઉજવણી, શિવસેના ભવન પર વિજયોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપના વિજય બાદ પ્રમુખ અમિત શાહે નવી દિલ્હીમાં વિજયની ઊજવણી કરી હતી.
શિવસેના ભવન પર વિજયોત્સવ
મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાએ બાળાસાહેબના નિધન બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સૌપ્રથમ ચૂંટણી જીતતા બીજાક્રમે રહેવામાં સફળતા મેળવી છે. સેનાના સદા સરવણકરે પક્ષના મુખ્યાલય બહાર વિજયની ઊજવણી કરી હતી.
વિજય બાદ પત્રકાર પરિષદ
મહારાષ્ટ્રમાં 25 વર્ષનું ગઠબંધન તોડ્યા બાદ વિજયોત્સવમાં રત ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હી અને મુંબઈમાં પત્રકાર પરિષદો યોજી તેમના વિજયને નોંધપાત્ર સિદ્ધિ સમાન ગણાવ્યો હતો. જોકે તેમણે સરકારી રચનાના મુદ્દે પારસ્પરિક સહયોગ મુદ્દે કોઈ ફોડ પાડ્યો નહોતો.
આગળ જુઓ અન્ય તસવીરો