ભૂકંપ / મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શુક્રવારે ભૂકંપના એક જ દિવસમાં 6 આંચકા આવ્યા

Divyabhaskar.com | Updated - Feb 02, 2019, 01:47 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પરિસ્થિતિની ગંભીરતા જોતા પાલઘર જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરાયું

પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શુક્રવારે ભૂકંપના એક જ દિવસમાં 6 આંચકા આવ્યા હતા પરિણામે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે 2 વર્ષની એક બાળકીનું મોત થયું છે. પ્રથમ આંચકો બપોરે 2.06 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 4.1ની નોંધાઈ હતી. ત્યારબાદ બપોરે 3.53 વાગે 3.6નો, 4.57 વાગે 3.5નો આંચકો આવ્યો હતો. ત્યારબાદ પણ હળવી માત્રામાં આંચકા આવતા રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા પાલઘર જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. એનડીઆરએફ પાસે 100 ટેન્ટ મંગાવાયા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App