મુંબઈમાં યોજાયેલા સમૂહલગ્નમાં એક નવોઢાએ મંડપમાં બાળકને સ્તનપાન કરાવ્યું

પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં 25 નવેમ્બરના આદિવાસીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 27, 2018, 12:51 AM
A group marriage 151 youths and women were held in Mumbai
મુંબઈ: શ્રી ભાગવત પરિવાર, મુંબઈ દ્વારા પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં 25 નવેમ્બરના આદિવાસીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં યુવક- યુવતીઓની 151 વરવધૂનાં લગ્ન ભારતીય વિદ્યાપીઠના પ્રાંગણમાં કરવામાં આવ્યાં હતાં. 1994માં શરૂ કરેલો આ સેવાયજ્ઞ આજ સુધી ચાલી રહ્યો છે. વારલી, કોંકણા, કાતકરી, ઠાકુર જેવી આદિવાસીઓની પેટાજાતિઓના યુવક-યુવતીઓ સમૂહલગ્નમાં વિધિવત પરણે છે. આ સમૂહ લગ્નમાં એક આદિવાસીએ નવોઢાએ પોતાના નવજાતને લગ્ન મંડપમાં જ સ્તનપાન કરાવ્યું હતું.

X
A group marriage 151 youths and women were held in Mumbai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App