સમાચારપત્ર/ ભાસ્કર જૂથ દેશનું સૌથી વધુ ફેલાવો ધરાવતું અખબાર બન્યું

Bhaskar News

Bhaskar News

Dec 01, 2018, 01:13 AM IST
Bhaskar group became the nation's most widely circulated newspaper
મુંબઇ: પ્રેરણા દિવસ પર સુખદ સમાચાર મળ્યા. આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓડિટ બ્યૂરો ઓફ સર્ક્યુલેશન (એબીસી)ના જણાવ્યા મુજબ ભાસ્કર જૂથ દેશનું સૌથી વધુ ફેલાવો ધરાવતું સમાચારપત્ર જૂથ બની ગયું છે. નંબર 2 પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રૂપ છે. ભાસ્કર જૂથમાં દૈનિક ભાસ્કર (હિન્દી), દિવ્ય ભાસ્કર (ગુજરાતી) અને દિવ્ય મરાઠી (મરાઠી)નું સર્ક્યુલેશન સામેલ છે. તેનું કુલ સર્ક્યુલેશન 51 લાખ 57 હજાર છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રૂપમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજી), ટાઇમ્સ મિરર, ઇકોનોમિક ટાઇમ્સ, સાંધ્ય ટાઇમ્સ, નવભારત ટાઇમ્સ(હિન્દી), એઇ સમય (બાંગ્લા) અને વિજય કર્નાટક(કન્નડ) સામેલ છે. આ હર્ષનો દિવસ છે અને અમે અમારા વાચકો પ્રત્યે પ્રાથમિકતાના સંકલ્પનું ફરી સ્મરણ કરતા અમારા લક્ષ્યને નવી ઊર્જાની સાથે ક્રિયાન્વિત કરવાનો ભરોસો આપીએ છીએ.

X
Bhaskar group became the nation's most widely circulated newspaper
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી