• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • ભંડારામાં પૂરપાટ ઝડપે આવતા વાહને 17ને કચડ્યા | Vehicles Crushed 17 People In Bhandara District, 7 Died

મહારાષ્ટ્ર: ભંડારામાં પૂરપાટ ઝડપે આવતા વાહને 17ને કચડ્યા, 7ના મોત

ગંભીર થયેલા લોકોને નજીકનમી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

DivyaBhaskar.com | Updated - Apr 30, 2018, 10:35 PM
ભંડારામાં પૂરપાટ ઝડપે આવતા વાહને 17ને કચડ્યા | Vehicles Crushed 17 People In Bhandara District, 7 Died

ભંડારા: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના લાખની ગામમાં પુરપાટ ઝડપે આવતા વાહને 17 લોકોને કચડી નાખ્યા. જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે અને કેટલાક લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે, આ અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો. અકસ્માતમાં ગંભીર થયેલા લોકોને નજીકનમી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ભયંકર અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ વાહનની તોડફોડ કરી હતી.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

ભંડારામાં પૂરપાટ ઝડપે આવતા વાહને 17ને કચડ્યા | Vehicles Crushed 17 People In Bhandara District, 7 Died
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App