રાજકોટ/ બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણીયાએ સ્વામીનારાયણ નગરની મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

* પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતી રાજકોટમાં ઉજવવામાં આવી રહી છે

 

રાજકોટ: પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતી નિમીત્તે રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણીયાએ સ્વામીનારાયણ નગરની મુલાકાત લીધી હતી.

 

ટીકુ તલસાણીયાએ સંતો સાથે કર્યો વાર્તાલાપ

 

પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતી મહોત્સવના આઠમા દિવસે બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણીયા આવી પહોચ્યાં હતા અને તેમને સ્વામીનારાયણ નગરીને નિહાળી હતી. ટીકુ તલસાણીયાએ સ્વામીનારાયણ નગરમાં મહંત સ્વામી સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ અન્ય સંતો સાથે વાર્તાલાપ કર્યો હતો. 500 એકર જમીનમાં યોજાયેલા વિરાટ મહોત્વસમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. 

અન્ય સમાચારો પણ છે...