પતંગોત્સવ / ગુજરાતમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલનું શૂટીંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ જેઠાજી ખુશ થયા

ગુજરાતમાં તારક મહેતા...ની ટીમ
ગુજરાતમાં તારક મહેતા...ની ટીમ
જેઠાલાલ સહિતના કલાકારોએ પતંગ ચગાવી
જેઠાલાલ સહિતના કલાકારોએ પતંગ ચગાવી
પતંગોત્સવમાં તારક મહેતા..ની ટીમ
પતંગોત્સવમાં તારક મહેતા..ની ટીમ
tarak mehata ka ulta chshma team in gujarat
tarak mehata ka ulta chshma team in gujarat
tarak mehata ka ulta chshma team in gujarat

Divyabhskar.com

Jan 10, 2019, 02:53 PM IST
મુંબઈ: ગુજરાતમાં ઠેર-ઠેર આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવ યોજાય રહ્યો છે. ત્યારે મકરસંક્રાતીના એપિસોડના શૂટિંગને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ગુજરાત આવી પહોચીં હતી. આ ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરામાં શૂટિંગ કર્યું છે. જેઠાલાલ, ચંપક કાકા, તારક મહેતા, અંજલિ અને ટપુ સેના સહિતના કલાકરો ગુજરાત આવી પહોચ્યા હતા. જેને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.

X
ગુજરાતમાં તારક મહેતા...ની ટીમગુજરાતમાં તારક મહેતા...ની ટીમ
જેઠાલાલ સહિતના કલાકારોએ પતંગ ચગાવીજેઠાલાલ સહિતના કલાકારોએ પતંગ ચગાવી
પતંગોત્સવમાં તારક મહેતા..ની ટીમપતંગોત્સવમાં તારક મહેતા..ની ટીમ
tarak mehata ka ulta chshma team in gujarat
tarak mehata ka ulta chshma team in gujarat
tarak mehata ka ulta chshma team in gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી