તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના પાટેકર સામે તનુશ્રી દત્તાની મુંબઈ પોલીસમાં ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: નાના અને તનુશ્રીનો મામલો હવે મુંબઈ પોલીસમાં પહોંચી ગયો છે. તનુશ્રી શનિવારે પોતાના મેનેજર અને એડવોકેટ સાથે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. તેણેે નાના પાટેકર અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું આ મામલો 10 વર્ષ જૂનો હોવાથી તથ્યો તપાસી FIR અંગે નિર્ણય લેવાશે.
અન્ય સમાચારો પણ છે...